Use APKPure App
Get Bhajan Dham old version APK for Android
최신 bhajan, Santvani, joks, 코미디, 코리아 Sahity, 구자라트어 노래 Etc.Mp3 및 비디오
ભજનધામ એપ્લીકેશન માં આપનુ સ્વાગત છે.
ભજનધામ એપ્લિકેશન નો મુખ્ય હેતુ એ છે કે ભજન ધામ માં નાના મોટા બધા કલાકારો ભજન ની રમઝટ બોલાવે તે આગવી કલા નો લહાવો બધા ભજન રસિકો ને મળી મળી રહે। ..
આ એપ્લીકેશન મોટી મહેનતે તૈયાર કરેલી છે કમાવવા કે પબ્લીશીટી નો કોઈ પણ આશય નથી કે અમારો કોઈ કોમર્શિઅલ બિઝનેશનો પણ આશય નથી પણ સંતોની જે વાણી આપણે વારસા મા મળી છે તેને ટકાવી રાખવાનો પ્રયત્ન છે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના સુપ્રસિધ્ધ કલાકારો કલાકારો દ્વારા ગવાયેલ ભજન, સંતવાણી, લોકડાયરા અને લોક સાહિત્ય આપણી સંસ્કૃતી ના વારસા સ્વરુપે મળેલ જે સંગીત છે એ સંગીત અને સાહિત્યને તમારા ઘર સુધી તમારા મન સુધી આ એપ્લીકેશનના માધ્યમથી પહોંચાડવાનો નાનો એવો પ્રયત્ન અમે કર્યો કર્યો છે ...
આ એપ્લીકેશનમાં મુકેલુ તમામ સાહીત્ય દરેક કલાકારો ની અનુમતીથી મુકેલુ છે અને તમામ સાહિત્ય જાહેર માં થયેલા પ્રોગ્રામનુ જ છે જે અમે જાહેર જે તે સ્થળ પર જ મોબાઈલથી, mp4 રેકોર્ડરથી (વોકમેન થી) mp3 રેકોડીંગ કરી મુકેલુ છે.ઘણા ભજનો 'ભજન રસીકો'પાસેથી પણ મળેલાં છે.તે તમામ સાહિત્યને આ એપ્લીકેશનમાં મુકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.છતાં આ એપ્લીકેશન માં મુકેલ કોઈપણ ભજન કે સાહિત્યને ને લીધે કોઈને ક ઈપણ સમસ્યા હોય તો નીચે આપેલ ઈ મેઇલ આઇડી પર અમને જાણ કરવા નમ્ર વિનંતી.
Bhajananandi Group에서 : BhajanDham
이 응용 프로그램에서 구자라트 카티야 바드와 소라 쉬트 라 쿠치의 다양한 문화 지역 음악 세계는 영토 색의 터치로 설명됩니다.
이 응용 프로그램에는 아래에 이름이 지정된 모든 인기 아티스트가 포함됩니다.
친구 서클 및 다양한 그룹이이 애플리케이션의 컨텐츠에 기여했습니다. 그러나 여전히 스튜디오 방송에서 언급하지 않은 비공개 콘텐츠를 가져간 경우이 문제에 대해 진심으로 죄송합니다.
Last updated on Mar 28, 2021
Bug fix
업로드한 사람
Hasb Elrsol Ibrahim Alkhalifa Osman
필요한 Android 버전
Android 4.1+
카테고리
신고
Bhajan Dham
3.1.5 by Bhajan and Bhakti song Mp3
Mar 28, 2021