We use cookies and other technologies on this website to enhance your user experience.
By clicking any link on this page you are giving your consent to our Privacy Policy and Cookies Policy.

Vadtaldham Books Captures d'écran

À propos de Vadtaldham Books

સ્વામિનારાયણ મંદિર           બુક

।। वृत्तालये स भगवान् जयतीह साक्षात् ।।

શ્રી સ્વામિનારાયણ મંદિર

વડતાલધામ બુક

ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન માટે આર્ષદૃષ્ટા સદ્. શ્રી શતાનંદ સ્વામીએ એક મંત્ર આપ્યો, "ॐ श्री सत्शास्त्रव्यसनाय नमः" સત્શાસ્ત્ર વાંચવુ - સાંભળવુ શ્રીહરિનો નિત્યક્રમ હતો. સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણે ભાવી મુમુક્ષુ આત્માઓને પોતાના જીવનથી શાસ્ત્રવ્યાસંગી થવાનો ઉમદા સંદેશ આપ્યો. સત્શાસ્ત્ર અને સત્પુરુષના સેવનથી માનવ મનની કલુષતા દૂર થાય છે, મતિ નિર્મળ થાય છે. બુદ્ધિ વિશુદ્ધ થાય છે. શાશ્વત સુખ અને અનંત શાંતિનો અનુભવ તે દ્વારા જ થાય છે. અજ્ઞાન અંધકાર પર પુનિત પ્રકાશ પથરાય છે. અધ્યાત્મ અમૃતની ખાણ સમા આ ગ્રંથો આત્માના પરમ મિત્ર છે, સંસ્કૃતિના આધાર સ્તંભ સમા શાસ્ત્રો અધ્યાત્મ જીવનમાં પ્રાણ વાયુ સમાન છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આદેશ આપ્યો,

स्वहितेच्छुभिरेतानि मच्छिष्यैः सकलैरपि।

श्रोतव्यान्यथ पाठ्यानि कथनीयानि च द्विजैः ।। (શિક્ષા. ૯૬)

સર્વ શાસ્ત્રના સારરૂપ શિક્ષાપત્રી, વચનામૃત, ભગવદ્ગીતા જેવા વૈદિક તેમજ સામ્પ્રદાયિક ગ્રંથોનો અદ્યાપિ પર્યંત સત્સંગી જનો લાભ લઈ રહ્યા છે, સાંપ્રત સમયમાં આવા શ્રેયસ્કર ગ્રંથોને ડીજીટલ સ્વારૂપ આપવાની જરૂર જણાતા વૃત્તાલય શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની શુભ પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ બુક મોબાઈલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી. આ વીજાણું પ્રકાશનની કેટલીક સ્વતઃ ઉપલબ્ધિઓ છે. Forum de discussion સમૃદ્ધ આ વડતાલધામ બુક એપ એક સાચો સત્સંગી મિત્ર છે. આવો શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાનના આ વીજાણું પ્રકાશનના માધ્યમથી નિત્ય સત્શાસ્ત્રનું આકંઠ સેવન કરીએ. આ એપ સર્વકોઈના આધ્યાત્મિક પોષણને માટે હોઈ કોઈ ક્ષતિ અથવા નવા વિચારો આપને જણાય તો નિઃસંકોચ અમને જણાવશો.

[email protected]

Shree Swaminarayan Mandir

LIVRES VADTALDHAM

Pour décrire la vie de Swaminarayan Bhagwan, un saint Satananad réalisé, Swami a donné un mantra «satshastray nmah (« "श्री सत्शास्त्रव्यसनाय नमः») »- c'est-à-dire celui qui est accro aux écritures. La lecture, la liste et la discussion des Écritures étaient une routine quotidienne pour Swaminarayan Bhagavan. La vie de Swaminarayan Bhagavan est une inspiration pour nous tous de garder la compagnie constante des Écritures. L'étude régulière des Écritures et la compagnie des âmes éclairées sortent les ténèbres et l'ignorance, procurent la paix et le plaisir éternels. Les Écritures sont nos vrais amis, elles sont la force vitale de notre cheminement spirituel.

Reconnaissant l'avènement des médias numériques et leur utilité pour les masses, Shri Swaminarayan Mandir Vadtal Sansthan avec la bénédiction d'Acharya Maharaj Shree Rakeshprasadji Maharaj a lancé le Projet de numérisation des Écritures. Dans le cadre de ce projet, le Vadtal Sansthan présente une application mobile «Vadtaldham Book» pour vous offrir un accès instantané aux Écritures à tout moment et n'importe où. L'application dispose de nombreuses fonctionnalités pratiques et utiles, telles que la capacité de rechercher des mots dans les Écritures, la possibilité de poser des questions dans le forum de discussion, des fonctionnalités pour faciliter la lecture nocturne, un signet, etc.

Vadtal Sansthan essaie humblement de vous servir dans votre quête spirituelle. Nous apprécions vos commentaires, suggestions - [email protected]

Quoi de neuf dans la dernière version 2.8

Last updated on Sep 3, 2024

- Exclusive Feature: Yes, the Nitya Niyam is live now. Check the side menu and click on Nitya Niyam
- Better UI Experience: Easy access to all main features is on the Home Screen
- Consistent Growth: Many new books are available to download and read.
- Aarti Video Issue: Aarti video issue has been solved now.
- Improvements: Minor Bug Fixes

Chargement de la traduction...

Informations Application supplémentaires

Dernière version

Demande Vadtaldham Books mise à jour 2.8

Telechargé par

Gerson Lopez

Nécessite Android

Android 5.0+

Available on

Télécharger Vadtaldham Books sur Google Play

Voir plus
Langues
Abonnez-vous à APKPure
Soyez le premier à avoir accès à la sortie précoce, aux nouvelles et aux guides des meilleurs jeux et applications Android.
Non merci
S'inscrire
Abonné avec succès!
Vous êtes maintenant souscrit à APKPure.
Abonnez-vous à APKPure
Soyez le premier à avoir accès à la sortie précoce, aux nouvelles et aux guides des meilleurs jeux et applications Android.
Non merci
S'inscrire
Succès!
Vous êtes maintenant souscrit à notre newsletter.