下载 APKPure App
可在安卓获取Jalaram Bapa Photo Frames - જય જલારામબાપા的历史版本
જયજલારામબાપા,周杰伦贾勒姆BAPA相框
જય જલારામબાપા. ફ્રીમાં ફોટો ફ્રેમ એપ્લિકેશન ડાઉનલોડ કરો જલારામબાપાની. જલારામબાપા એક સંત છે વીરપુર, ગુજરાતના.
હવે તમે તમારો ફોટો જલારામબાપાના ફોટો સાથે મુકી ફોટો ફ્રેમ સરળતા થી બનાવી શકો છો. આ એપ્લિકેશન જલારામબાપાના ભક્તો માટે બનાવી છે. આ એપ્લિકેશનની મદદથી તમે જલારામબાપા ને પ્રણામ કરતા તમારો ફોટો પણ મૂકી શકો છો. એપ્લિકેશનમાં તમને જલારામબાપાના ઘણાં ફોટો છે એમાંથી કોઈ પણ પસંદ કરીને તમારો ફોટો ફ્રેમમાં મૂકી કોઈને પણ મોકલી શકો છો.
જલારામબાપા ફોટોફ્રેમ એપ્લિકેશન નો ઉપયોગો :
1. ફ્રી માં એપ્લિકેશન વાપરી શકો છો
2. એપ્લિકેશનમાં ઘણાં બધા જલારામબાપા ફોટો ફ્રેમ જોવા મળશે.
3. કોઈ પણ ફોટો પસંદ કરો.
4. પછી તમારા મોબાઈલ માંથી તમારો ફોટો પસંદ કરો.
5. ફોટો તમારો સરખો સેટ કરો.
6. ત્યારબાદ ફોટાફ્રેમ ને તમે ડાઉનલોડ કરી શેર કરી શકો છો.
જલારામબાપા ફોટોફ્રેમ એપ્લિકેશન યુઝર ફ્રેંડલી છે જે કોઈ પણ વય્ક્તિ તેનો ઉપયોગ કરી શકે છે. આ એપ્લિકેશન ઈન્ટરનેટ વગર પણ તમે વાપરી શકો છો. આ એપ્લિકેશન ને પસંદ કરી ને તેને રેટિંગ આપો.
Last updated on 2018年02月22日
Bug Fixing
Jalaram Bapa Photo Frames - જય જલારામબાપા
1.3 by Unnati Mobile Apps
2018年02月22日