Use APKPure App
Get Lok Dayro old version APK for Android
આવનારા લોક ડાયરા ની માહિતી માટે "Lok Dayro" એપ્પ ડાઉનલોડ કરો.
આવનારા ગુજરાતી લોકડાયરા અને સંતવાણી ની માહીતી હવે તમારા મોબાઈલ પર મેળવી શકાશે લોકડાયરા ની માહીતી જેવી કે તારીખ, સમય, કલાકારો, સ્થળ, આયોજક વગેરે.
◉ તમે આવનારા લોકડાયરા ની નોટીફીકેશન માટે ટાઈમ સેટ કરી શકો છો જેથી તમે સેટ કરેલા ટાઈમે તમારા મોબાઈલ માં નોટીફીકેશન મેળવી શકશો.
◉ આ એપ દ્વારા તમે લોકડાયરા અને સંતવાણી ની માહીતી સોશ્યલ મીડિયા પર શેર કરી શકશો.
◉ તમારી પાસે લોકડાયરાની અથવા સંતવાણી ની માહીતી (ટેમ્પ્લેટ અથવા આમંત્રણ પત્રિકા) હોઈ તો તે તમે આ એપ્લિકેશન દ્વારા સબમીટ પણ કરી શકશો.
English
You can easily get information about upcoming Gujarati Lok Dayra and Santvani your mobile using this app.
It gives you full information of the event like date, timing, artist, venue & organizer etc.
◉ Also Lok Dayra won't let you miss any event, you can set a reminder and get notification to your mobile.
◉ If you want to inform your friends than using our share feature you can share the event info with your friends on social media.
◉ If you're an organizer or you've any info (Template or Aamtran Patrika) about Lok Dayara or Santvaani which is about to be held in near future, than you can share it with this application.
Last updated on May 14, 2018
- Bug fixes
আপলোড
Naveen Saran
Android প্রয়োজন
Android 4.2+
রিপোর্ট করুন
Lok Dayro
Santvani2.0.9 by Matrix Android
May 14, 2018